Gandhinagar News: ગુજરાતની સરકારી હોસ્પિટલોમાં એસેન્સિયલ ડ્રગ લિસ્ટમાં 150 દવાઓનો ઉમેરો, 57 દવાઓ યાદીમાંથી દૂર કરાઈ
રાજ્ય સરકાર દ્વારા આરોગ્ય સેવાઓને વધુ મજબૂત બનાવવા માટે આવશ્યક દવાઓની યાદી (EDL)માં વધારો કરવામાં આવ્યો છે. વર્ષ 2025-26 માટે 150 નવી દવાઓનો ઉમેરો કરવામાં આવતા હવે કુલ દવાઓની સંખ્યા 1386થી વધીને 1479 થઈ ગઈ છે. સમીક્ષા દરમિયાન 57 બિનજરૂરી દવાઓને યાદીમાંથી દૂર પણ કરવામાં આવી છે. દર વર્ષે એસેન્સિયલ ડ્રગ લિસ્ટની સમીક્ષા કરવામાં આવે […]
