Ahmedabad Vadodara Express way વડોદરા અમદાવાદ મહાનગરનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Ahmedabad Vadodara Express Way: હાઈવેનું એક્સપાન્શન થતા 6 લેન બનશે

  • February 15, 2026
  • 0 Comments

અમદાવાદઃ અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વેનું એક્સપાન્શન થશે, 93.30 કિમીનો 6 લેન રસ્તો તૈયાર કરવામાં આવશે. અમદાવાદ અને વડોદરાને જોડતા એક્સપ્રેસ વેમાં નવી લેન તૈયાર કરવા માટેનું કામ શરૂ થઈ ચૂક્યું છે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ આ પ્રોજેક્ટ માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. તારીખ 12 ફેબ્રુઆરી 2026ના રોજ દિલ્હીના NHAI હેડક્વાર્ટરથી ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. […]

GAS Promotion ગાંધીનગર મહાનગરનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Gandhinagar: GAS કેડરના 33 અધિકારીઓને સિલેક્શન સ્કેલમાં પ્રમોશન

  • February 13, 2026
  • 0 Comments

ગાંધીનગરઃ ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ સંબંધિત મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકારે ગુજરાત એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ (GAS) કેડરના 33 વરિષ્ઠ અધિકારીઓને પ્રમોશન આપવાનો નિર્ણય લીધો છે. આ અંગે સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા સત્તાવાર યાદી જાહેર કરવામાં આવી છે. પગાર ધોરણમાં વધારો નવા પરિપત્ર અનુસાર, અત્યાર સુધી ‘સિનિયર સ્કેલ’ (પે મેટ્રિક્સ લેવલ-12) હેઠળ સેવા આપતા […]

Translate »