Weather News: ગુજરાતમાં અચાનક ઠંડીમાં વધારો થયો, ઠંડા પવનો ફૂંકાતા લોકો ઠૂંઠવાયા
ગુજરાતમાં ઉત્તરાયણ બાદ બેવડી ઋતુનો અહેસાસ થતો હતો. હવે ગઈકાલથી અચાનક ઠંડીમાં વધારો થતાં લોકો ઠૂંઠવાયા હતાં. રાજ્યમાં હાડ થીજવતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં મોટા ભાગના વિસ્તારોમાં તાપમાનમાં ત્રણેક ડિગ્રીનો ઘટાડો થયો છે. કચ્છનું નલિયા રાજ્યમાં સૌથી ઠંડુ શહેર બન્યું છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ઉત્તર તરફના પવનોની ગતિને કારણે આગામી […]
