Kachchh: ભચાઉ-ગાંધીધામ હાઇવે પર આજે વહેલી સવારે ગેસ ટેન્કર અને ડમ્પર વચ્ચે સર્જાયો અકસ્માત, એકનું મોત
કચ્છ જિલ્લામાં અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. હાઈવે પર ધસમસતા ભારે વાહનો વચ્ચે અકસ્માત જોખમી બની રહ્યાં છે. ત્યારે કચ્છ જિલ્લાના પડાણામાં અકસ્માત થતાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. આજે વહેલી સવારે સર્જાયેલા અકસ્માતમાં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે. ઘટનાને પગલે પોલીસ અને ફાયર વિભાગની ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી. પોલીસે અકસ્માતને લઈને […]
