Sydney Shooting:બોંડી બિચ પર થયેલા ફાયરિંગ કેસમાં પાક. ક્નેક્શન, શુટર ઈસ્લામાબાદની યુનિ.નો
Sydney Shooting: ઓસ્ટ્રેલિયાના બોંડી બીચ પર થયેલા ફાયરિંગ કેસમાં પાકિસ્તાન ક્નેક્શન સામે આવ્યું છે. ભારત, ઈટલી, અમેરિકા, ફ્રાંસ સહિતના દેશોએ આ ઘટનાની નિંદા કરી છે. સિડનીના એક વરિષ્ઠ અધિકારીએ વાત કહી. તેમણે જણાવ્યું હતું કે, બોંડી બિચ પર થયેલા ફાયરિંગ કેસમાં એક વ્યક્તિની ઓળખ થઈ છે. જેનું નામ નવીદ અકરમ છે, સિડનીના બોનિરિંગનો રહેવાસી છે. […]
