Ahmedabad: પ્રથમવાર કોટ વિસ્તારમાં 13મીથી અટ્ઠમતપની આરાધના, પાશ્વદર્શન યાત્રા નીકળશે
અમદાવાદઃ જૈન શ્રાવકો તા.13મીથી 3 દિવસના ઉપવાસ એટલે અટ્ઠમની આરાધના કરશે અને વિશેષ ઉપાસના કરશે. શેઠ સુબાજી રવચંદ જેચંદ જૈન વિદ્યાશાળા દ્વારા ‘શ્રી પાર્શ્વદર્શન યાત્રા’નું આયોજન કરાયું છે. જેમાં મોટી સંખ્યામાં જૈનો જોડાશે. પ્રથમવાર આ આયોજન કોટ વિસ્તારમાં થવા જઈ રહ્યું છે. જૈન ધર્મમાં સમાધિ, શાંતિ અને સમતાની દુર્લભ પ્રાપ્તિ માટે અટ્ઠમતપને અનિવાર્ય માનવામાં આવે […]
