Gujarat News: જાણી લો આજે ગુજરાતના મુખ્ય શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ શું છે
પેટ્રોલ અને ડીઝલ આ બંને એવી વસ્તુ છે કે જેની રોજેરોજ જરૂર પડે. તેની કિંમતોમાં જો ફેરફાર થયા તો તેની સીધી જ અસર આપણા બજેટ પર પડે. ત્યારે પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં રોજબરોજ ફેરફાર આવતો રહે છે. ત્યારે આજે 24 જાન્યુઆરી 2026 ના રોજ ભારતના મુખ્ય શહેરો માટે પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ જાહેર કરવામાં […]
