Gandhinagar: સૌરાષ્ટ્રના 4 સેન્ટર સહિત 14 સરકારી હોસ્પિટલમાં તૈયાર થશે રેન બસેરા
ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી રાજ્ય મંત્રી મંડળની એક ખાસ બેઠકમાં મહત્ત્વનો નિર્ણય લેવાયો છે. પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, રાજ્યની 14 સરકારી હોસ્પિટલના પરિસરમાં રેન બસેરા તૈયાર કરવામાં આવશે.દર્દીઓના સગા સંબંધીઓને રહેવા-રોકાવવાની મુશ્કેલી હવે નહીં પડે. સેવાદાન ફાઉન્ડેશન અમદાવાદને લીઝ પર જમીન આપવા માટેની અંગે બેઠકમાં ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. પ્રવક્તા […]
