ગુજરાતનો લલકાર મહાનગરનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Patan News: ઉણ ગામે સામજિક બબાલ હિંસક બની, પોલીસે ટીયર ગેસના શેલ છોડી લાઠીચાર્જ કર્યો

  • March 18, 2026
  • 0 Comments

રાધનપુરના સિનાડ ગામની ગાયિકા કિંજલ રબારીના પ્રેમલગ્ન વિવાદ બાદ બનાસકાંઠાના ભાભર તાલુકાના રુણી ગામે ચૌધરી સમાજનું મહાસંમેલન યોજાયું હતું. દીકરીને પરત લાવવાના મુદ્દે યોજાયેલા આ સંમેલનમાં ઉત્તર ગુજરાત સહિત રાજસ્થાનમાંથી પણ આંજણા ચૌધરી સમાજના આગેવાનો અને મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.સંમેલન બાદ ચૌધરી સમાજના લોકો દીકરીને પરત લેવા માટે ઓગડના ઉણ ગામ પહોંચ્યા હતા. […]

ગુજરાતનો લલકાર મહાનગરનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Patan News: જીલિયા ફાર્મ ખાતે આતંક મચાવનારને ખરેખર હનુમાનજી દેખાયા, પોલીસે જાહેરમાં ટાંટિયા તોડ સર્વિસ કરી

  • March 18, 2026
  • 0 Comments

પાટણ જિલ્લાના ચાણસ્મા પંથકમાં જીલીયા ફાર્મ ખાતે દાદાગીરી અને લુખ્ખાગીરી કરનારા તત્વોની શાન પોલીસે ઠેકાણે લાવી દીધી છે. જીલીયા ગામે બનેલી હિંસક ઘટનામાં સંડોવાયેલા 17 જેટલા શખ્સોની ધરપકડ કર્યા બાદ પાટણ જિલ્લા પોલીસે આજે ચાણસ્માના જાહેર માર્ગો પર તેમનું સરઘસ કાઢીને કાયદાનું ભાન કરાવ્યું હતું. ફિલ્મી સીનને પણ પાછળ મુકી દે તેવા દ્રશ્યો રોડ પર […]

અમદાવાદ ગુજરાતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Ahmedabad News: શહેરમાં મોડી રાત્રે તંત્રએ PGને સીલ મારી દીધું, સેંકડો યુવક અને યુવતીઓમાં રોષ

  • February 20, 2026
  • 0 Comments

અમદાવાદમાં સરકારી આવાસોમાં પીજી ચલાવવાનો મામલો સામે આવતા જ તંત્ર દોડતુ થયું હતું અને મકાનોને સીલ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. એએમસી દ્વારા પશ્ચિમ વિસ્તારમાં ચાલી રહેલા 50 જેટલા પીજીને અચાનક સીલ કરી દેવાયા હતાં. શહેરમાં ખાસ કરીને સેટેલાઈટ અને પ્રેમચંદનગર વિસ્તારમાં ચાલી રહેલા પીજીમાં અનેક નોકરિયાત યુવક યુવતીઓ રહેતા હતાં. તેઓ રાત્રે જ્યારે પરત […]

પોલીસે ડિટેઈન કરેલી સ્કોર્પિયો છોડાવવા માટે ભુજ RTOમાં બોગસ મેમો રજૂ કર્યો ગુજરાતનો લલકાર મહાનગરનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Kachchh News: પોલીસે ડિટેઈન કરેલી સ્કોર્પિયો છોડાવવા માટે ભુજ RTOમાં બોગસ મેમો રજૂ કર્યો, બે શખ્સો સામે ફરિયાદ નોંધાઈ

  • January 7, 2026
  • 0 Comments

વાયોર પોલીસે ડીટેઈન કરેલી સ્કોર્પિયો કારને છોડાવવા માટે ભુજ આરટીઓ કચેરીમાં દયાપર પોલીસનો નકલી મેમો રજૂ કરી નજીવો દંડ ભરીને ગાડી છોડાવવા પ્રયાસ કરાયો હોવાનો મામલો બહાર આવ્યો છે.વાયોર પોલીસે બનાવ અંગે બે શખ્સો સામે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. નિયમભંગ બદલ ભરવાપાત્ર દંડની રકમ ભરપાઈ કરવાની મળતી વિગતો મુજબ ૨૬-૦૯-૨૦૨૫ના રોજ વાયોર […]

Translate »