Surendranagar: તરણેતરમાં ઈનામી ડ્રો નહીં થતાં લોકોએ હોબાળો મચાવ્યો, લાખો ટિકિટ વેચીને કરોડો ભેગા કરી લેવાયા
સુરેન્દ્રનગરના થાનગઢમાં તરણેતર ગામમાં ગૌશાળાના લાભાર્થે ટિકિટના ડ્રોનું આયોજન કરવામાં આવ્યું હતું પણ આ ડ્રો નહીં યોજાતા લોકોએ હોબાળો મચાવી દીધો હતો. તરણેતર ગામમાં લાખોના ઈનામોનો ડ્રો થવાનો હતો. જે નહીં થતાં લોકોમાં ભારે રોષ ફેલાયો હતો. ગૌશાળાના લાભાર્થે499 રૂપિયાની એક ટિકિટ એવી લાખો ટિકિટ વેચીને કરોડો રૂપિયા ભેગા કરવામાં આવ્યા હતાં. બુલેટ અને બાઈક […]

