Porbandar: પંથકના ખેડૂતોએ લીધી પ્રાકૃતિક ખેતીની તાલીમ, સ્વદેશી સ્વીકારવા કર્યો સંકલ્પ
પોરબંદર: પોરબંદર નજીકના કોલીખડા ગામે પ્રાકૃતિક ખેતી તાલીમ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ યોજના હેઠળ તાલુકાના કોલીખડા ગામમાં,પ્રોજેક્ટ ડિરેકટર આત્માના માર્ગદર્શન હેઠળ તાલીમ યોજાઈ હતી.આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ખેડુત મિત્રો અને કૃષિપ્રેમીઓ હાજર રહ્યા હતા.આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન આસીસ્ટન્ટ ટીમ મેનેજર અશ્વિન મોરી દ્વારા કરવામાં આવ્યુ હતુ. પ્રાકૃતિક ખેતીની તાલીમ અંગે […]

