Gujarat News: દાહોદના પોલીસ કર્મીઓએ જ કરી દારૂની હેરાફેરી, LCBએ પીછો કરી મુદ્દામાલ પકડયો પણ આરોપીઓ ફરાર
ગુજરાતમાં દારૂના અડ્ડા બંધ કરાવવા અને પોલીસના પટ્ટા ઉતારવાના રાજકારણ વચ્ચે ખુદ પોલીસ કર્મચારીઓ જ બુટલેગર બન્યા હોવાનો બનાવ સામે આવ્યો છે. દાહોદમાં ચાકલીયા પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓએ દારૂની હેરાફેરી કરી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. એલસીબી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. રાજસ્થાનથી કારમાં દારૂનો જથ્થો ભર્યો હતો દાહોદમાં ચાકલિયા પોલીસ સ્ટેશનમાં […]
