Gujarat Weather News: બનાસકાંઠા અને પાટણમાં આજે માવઠાની આગાહી, ઠંડીનું જોર ઓછું થતાં ગરમી વધી
ગુજરાતમાં હવામાન વિભાગે ભર શિયાળે માવઠાની આગાહી કરી છે. ગઈકાલે કચ્છ અને મહેસાણામાં કમોસમી વરસાદની સ્થિતિ જોવા મળી હતી. આજે બનાસકાંઠા અને પાટણમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. વેસ્ટર્ન ડીસ્ટર્બન્સના કારણે માવઠુ થવાની શક્યતાઓ છે. બીજી તરફ રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં ઠંડીનું જોર ઓછું થઈ જતાં ગરમીનો અહેસાસ થઈ રહ્યો છએ. એક વેસ્ટર્ન […]
