રાજકોટઃ જાગનાથ પ્લોટ પાસે બેફામ ખોદકામથી પ્રજા પરેશાન
રાજકોટ: રાજકોટ મહાપાલિકા તંત્ર કયારે ક્યાં આગળ શા માટે ખોદકામ કરશે તેની આગાહી કોઈ કરી શકે તેમ નથી. શહેરના યાજ્ઞિક રોડ અને જાગનાથ વિસ્તારમાં સતત છેલ્લા ત્રણેક મહિનાથી બેફામ આડેધડ અને આયોજન વિના ખોદકામ કરવામાં આવી રહ્યું છે. જાગનાથ વિસ્તારની પીવાના પાણીની પાઇપલાઇન 40 વર્ષ જૂની હોય અવાર નવાર લીકેજ થતી હોય તેમજ પ્રદુષિત પાણી […]
