Surendranagar: સાયલા પાસે ડમ્પરે બાળકીને કચડતા મૃત્યું, ટ્રક પાછળથી અથડાતા પાંચને ઈજા
સુરેન્દ્રનગરઃ સુરેન્દ્રનગર માર્ગ અકસ્માતના બે બનાવમાં માસૂમ બાળકીનું મોત નીપજ્યું છે. જ્યારે પાંચ વ્યક્તિને ઈજા પહોંચી છે. સાયલા-સુદામડા રોડ પર ડમ્પરે ગોંડલ તાલુકાની બાળકીને કચડી હતી.જ્યારે બીજા એક બનાવમાં લીંબડી-રાજકોટ હાઈવે પર બલદાણા વચ્ચે અકસ્માત થતાં પાંચ વ્યક્તિને ગંભીર ઈજા થઈ છે. સાયલા-સુદામડા રોડ ૫૨ આવેલા એક પેટ્રોલ પંપના ગ્રાઉન્ડમાં સાડા સાડા ત્રણ વર્ષની બાળકી […]
