Ahmedabad News: ઘાટલોડિયાની સ્કૂલ બહાર જ વિદ્યાર્થીઓ વચ્ચે ગેંગવોર, વાલીઓમાં ભય ફેલાયો
અમદાવાદના ઘાટલોડિચા વિસ્તારમાં સ્થિત નેશનલ સ્કૂલની બહાર એક વિદ્યાર્થી પર અન્ય વિદ્યાર્થીઓએ જીવલેણ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે.અમદાવાદની સેવન્થ ડે સ્કૂલની ઘટના બાદ નેશનલ સ્કૂલમાં આવી ઘટના બનતા વાલીઓમાં ભય ફેલાયો છે.આ હુમલા પાછળનું પ્રાથમિક કારણ જૂની અદાવત હોવાનું જાણવા મળ્યું છે.વિદ્યાર્થીને અન્ય વિદ્યાર્થીઓએ માર મારતાં તે ઈજાગ્રસ્ત થયો હતો.સમગ્ર ઘટનાની જાણ થતાં […]
