Ahmedabad News: સંત કબીર અને સેન્ટ ઝેવિયર્સ સહિત સાત સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
અમદાવાદમાં ફરીવાર સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. શહેરમાં ડીપીએસ અને સેન્ટ ઝેવિયર્સ સહિત સાત સ્કૂલોને ધમકી ભર્યા મેઈલ મળ્યા હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને બોમ્બ સ્ક્વોર્ડ સહિતની ટીમો દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. વાલીઓ બાળકોને લેવા માટે સ્કૂલમાં પહોંચી ગયા છે. આ સમગ્ર ઘટનામાં સાયબર […]
