PM Modi આજે સેવાતીર્થ અને કર્તવ્ય ભવનનું લોકાર્પણ કરશે, 125 વર્ષના બ્રિટિશયુગનો અંત
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તા. 13 ફેબ્રુઆરીના રોજ પ્રધાનમંત્રી કાર્યાલયની નવી ઈમારત ‘સેવા તીર્થ’ તેમજ ‘કર્તવ્ય ભવન–1’ અને ‘કર્તવ્ય ભવન–2’નું શુક્રવારે સાંજે ઉદ્ઘાટન કરશે, જોકે તે પહેલાં જ પ્રધાનમંત્રી દક્ષિણ બ્લોક ખાતે કેન્દ્રીય કેબિનેટની વિશેષ બેઠકની અધ્યક્ષતા કરશે. બ્રિટિશ યુગના સચિવાલય ભવનમાં યોજાનારી આ બેઠક, નવા પીએમઓ કોમ્પ્લેક્સ ‘સેવા તીર્થ’માં સ્થાનાંતરણ પહેલાંની અંતિમ કેબિનેટ […]
