T20 International: શ્રીલંકા સામેની ત્રીજી મેચમાં શૈફાલીએ ઈતિહાસ રચ્યો, જેમીમાનો રેકોર્ડ બ્રેક
તિરુવનંતપુરમઃ ભારતીય મહિલા ક્રિકેટ ટીમની યુવા ખેલાડી શૈફાલી વર્માએ શ્રીલંકા સામેની T20 મેચમાં દમદાર પર્ફોમ કર્યું છે. આ મેચ એમના કરિયરની (T20 International) સૌથી બેસ્ટ મેચ બની છે અને એક નવો ઈતિહાસ બનાવી દીધો છે. તિરૂવનંતપુરમના ગ્રીનફિલ્ડ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં 79 રન કર્યા હતા. આ ઈનિગ્સ સાથે શૈફાલી એ T20 ફોર્મેટમાં શ્રીલંકા સામે […]
