Bangladesh Crisis: ઢાકામાં હિંસા, અખબારોની કચેરીઓને આગચંપી-દેખાવકારો ધરપકડ શરૂ
ઢાકાઃ બાંગ્લાદેશમાં છેલ્લા ત્રણ દિવસથી સતત હિંસા ચાલુ છે. તા. 18 ડિસેમ્બરની હિંસા બાદ એવું લાગતું હતું કે, બાંગ્લાદેશમાં હિંસાનો દોર થંભી જશે પરંતુ, તા.19 ડિસેમ્બરે પણ બાંગ્લાદેશમાં હિંસા ચાલું રહી હતી. ઉદીચી શિલ્પી ગોષ્ઠીની ઓફિસ પર હુમલો કરવામાં આવ્યો, ઓફિસમાં તોડફોડ કરવામાં આવી અને ત્યારબાદ તેને આગને હવાલે કરી દેવામાં આવી. રાજધાની ઢાકામાં ઉસ્માન […]
