Share market Silver price અમદાવાદ મહાનગરનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Gold And Silver Price: માર્કેટ ખૂલતા જ કડાકો, ચાંદીમાં ₹8500 તો સોનામાં ₹1500નો ઘટ્યા

  • February 16, 2026
  • 0 Comments

અમદાવાદઃ સોમવારનો દિવસ રોકાણકારો માટે નિરાશાજનક રીતે શરૂ થયો છે. માર્કેટ શરૂ થતાં જ સોના અને ચાંદીના ભાવને લઈને માઠા સમાચાર આવ્યા છે. બજાર ખુલતાની સાથે જ મહત્ત્વની બે કિંમતી ધાતુના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. ખાસ કરીને ચાંદીના ભાવમાં મોટું ગાબડું પડ્યું છે. માર્કેટ શરૂ થતાં જ ચાંદીના ભાવમાં મોટો કડાકો બોલી ગયો હતો. […]

યુટિલિટી ટ્રેંડિગ ન્યૂઝ

Bullion Market: સોના અને ચાંદીના ભાવમાં જબરદસ્ત ઉછાળો, બજાર ખૂલતાં જ ચાંદી 3 લાખને પાર થઈ

  • January 19, 2026
  • 0 Comments

દેશમાં બુલિયન માર્કેટમાં મોટા સમાચાર સામે આવ્યા છે. આજે બજાર ખુલતાની સાથે જ ચાંદીમાં રેકોર્ડ બ્રેક તેજી જોવા મળી છે. એક કિલો ચાંદીનો ભાવ ત્રણ લાખ રૂપિયાને પાર કરી ગયો છે. બીજી તરફ સોનાના ભાવ પણ ટોચ પર પહોંચી રહ્યાં છે. અમદાવાદ શહેરમાં 24 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ 1.45 લાખથી વધુ નોંધાયો છે. સોનાના […]

Translate »