Gujarat News: અમદાવાદમાં ફરજ બજાવતો પોલીસ કોન્સ્ટેબલ નશાનો વેપારી નીકળ્યો, ચરસના કેસમાં પોલીસે ધરપકડ કરી
સમગ્ર રાજ્યમાં ડ્રગ્સ માફિયાઓ અને પેડલરો સહિત નાર્કોટિક્સના નેટવર્ક સાથે સંકળાયેલા લોકો સામે કાર્યવાહી કરવા રાજ્ય સરકારે એન્ટી નાર્કોટિક્સ ઓપરેશનલ યુનિટની રચના કરી છે. આ યુનિટને હવે મજબૂત કરવા માટે રાજ્યભરમાંથી 44 પોલીસ હેડ કોન્સ્ટેબલની ત્રણ વર્ષ માટે આ યુનિટમાં નિમણૂક કરવામાં આવી છે. જેઓ સીધા જ સીઆઈડી ક્રાઈમ હેઠળ કામ કરશે. આ કર્મચારીઓ નાર્કોટિક્સના […]
