સુરત ગુજરાતનો લલકાર મહાનગરનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Surat News: સોશિયલ મીડિયાના ઈન્ફ્લુએન્સરે દારૂના નશામાં વરાછામાં અકસ્માત સર્જ્યો, બે બાઈક ચાલકોને ગંભીર ઈજા

  • January 23, 2026
  • 0 Comments

ગુજરાતમાં નબીરાઓ દારૂના નશામાં અકસ્માતો સર્જી રહ્યાં છે. સુરત શહેરના મોટા વરાછા વિસ્તારમાં મોડી રાત્રે એક સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સરે બેફામ ગતિએ કાર હંકારી ગંભીર અકસ્માત સર્જ્યો હતો. આ ઘટનામાં બે નિર્દોષ બાઈક ચાલકોને ઈજા પહોંચી હતી. ઈજા ગંભીર હોવાથી તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.   View this post on Instagram   A post […]

સુરત ગુજરાતનો લલકાર મહાનગરનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Surat News: શહેરમાં ઉત્તરાયણના દિવસે BRTS કોરિડોર બંધ રખાશે, અકસ્માત અટકાવવા નિર્ણય

  • January 13, 2026
  • 0 Comments

ગુજરાતમાં આવતીકાલે ઉત્તરાયણનો તહેવાર ઉજવાશે. લોકો વહેલી સવારથી જ ધાબા પર જઈને પતંગ ઉડાવશે. ત્યારે પતંગની દોરીને કારણે વાહન ચાલકો અને પશુ પંખીઓને ઈજાઓ થતી હોવાના અનેક દાખલા સામે આવતા હોય છે. પશુઓ અને પક્ષીઓ માટે ઠેર ઠેર કરૂણા અભિયાન શરૂ કરવામાં આવ્યા છે. જ્યારે વાહન અકસ્માતોને રોકવા સુરત શહેરમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. […]

સુરતની જિલ્લા કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી સુરત ગુજરાતનો લલકાર મહાનગરનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Surat: જિલ્લા કોર્ટમાં બોમ્બ હોવાની ધમકી મળતાં જ પોલીસ દોડતી થઈ, સર્ચ ઓપરેશન શરૂ કરાયું

  • January 6, 2026
  • 0 Comments

ગઈકાલે અમદાવાદની મિરઝાપુર કોર્ટમાં બોમ્બ મુકાયાની ધમકી મળી હતી. ત્યારે હવે સુરતની જિલ્લા કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. આ ધમકી મળતાની સાથે જ પોલીસ દોડતી થઈ ગઈ છે. કોર્ટમાં બોમ્બ મુકાયાનો નનામો કોલ આવ્યો હતો. આ કોલની માહિતી મળતાં જ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. તાત્કાલિક ધોરણે સમગ્ર કોર્ટ પરિસરને […]

Translate »