surendranagar drug bust 18 crore marijuana seized સુરેન્દ્રનગર ટ્રેંડિગ ન્યૂઝ

Surendranagar Crime: સાયલાના કસવાડી ગામે 18 કરોડની કિંમતના ગાંજાનું વાવેતર કરતા બે ઝડપાયા

  • January 2, 2026
  • 0 Comments

સુરેન્દ્રનગરઃ સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના કસવાડી ગામેથી ગાંજાની ખેતી કરતા બે શખ્સો પકડાયા છે. સ્થાનિક પોલીસ અને SOG પોલીસ એ બાતમીના આધારે બે ખેતરમાંથી અંદાજે 3500 કિલો લીલા ગાજો તથા રૂ. 18 કરોડનાં મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. સાયલા તાલુકામાં છેવાડાના વિસ્તારોમાં ગાંજાનું વાવેતર કરતા શખ્સો ઝડપાયા છે. સુરેન્દ્રનગર SOG પોલીસને મળેલી બાતમીના આધારે કસવાળી […]

Chotila jasdan highway સુરેન્દ્રનગર મહાનગરનો લલકાર

Surendranagar: ચોટીલા હાઈવે પરથી રેતીચોરીના આઠ ડમ્પર ઝડપાયા, ખનન માફિયાઓને પકડવા તપાસ શરૂ

  • December 1, 2025
  • 0 Comments

સુરેન્દ્રનગરઃ નેશનલ હાઈવે પર ગેરકાયદેસર રીતે ખનન કરેલી રેતીની હેરફેર કરતા આઠ ડમ્પરને પોલીસે પકડી પાડ્યા છે. ચોટીલા-જસદણ નેશનલ હાઈવે પરથી આઠ ડમ્પર ચાલકો સામે પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી છે. તારીખ 1 ડિસેમ્બર 2025ના રોજ ચોટીલાના નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા અને તેમની ટીમે રાત્રે 2 થી 3 વાગ્યાની વચ્ચે લાખણકા ગામે અલખધણી હોટલ પાસેથી તપાસ […]

Truck Accident સુરેન્દ્રનગર મહાનગરનો લલકાર

Surendranagar: સાયલા પાસે ડમ્પરે બાળકીને કચડતા મૃત્યું, ટ્રક પાછળથી અથડાતા પાંચને ઈજા

  • December 1, 2025
  • 0 Comments

સુરેન્દ્રનગરઃ સુરેન્દ્રનગર માર્ગ અકસ્માતના બે બનાવમાં માસૂમ બાળકીનું મોત નીપજ્યું છે. જ્યારે પાંચ વ્યક્તિને ઈજા પહોંચી છે. સાયલા-સુદામડા રોડ પર ડમ્પરે ગોંડલ તાલુકાની બાળકીને કચડી હતી.જ્યારે બીજા એક બનાવમાં લીંબડી-રાજકોટ હાઈવે પર બલદાણા વચ્ચે અકસ્માત થતાં પાંચ વ્યક્તિને ગંભીર ઈજા થઈ છે. સાયલા-સુદામડા રોડ ૫૨ આવેલા એક પેટ્રોલ પંપના ગ્રાઉન્ડમાં સાડા સાડા ત્રણ વર્ષની બાળકી […]

Surendranagar Canal સુરેન્દ્રનગર મહાનગરનો લલકાર

ધ્રાંગધ્રાઃ ત્રણ દિવસથી મૃતદેહ ન મળતા આખરે NDRF એ ચોથા દિવસે શરૂ કરી શોધખોળ

  • December 1, 2025
  • 0 Comments

ધ્રાંગધ્રાઃ ધ્રાંગધ્રાના જસમતપુર ગામમાંથી પસાર થતી કેનાલમાં છલાંગ લગાવનાર પિતા-પુત્રના મૃતદેહની ચોથા દિવસે પણ શોધખોળ કરવામાં આવી હતી. ચોથા દિવસે એનડીઆરએફની ટીમે કમાન ધ્રાંગધ્રાના જસમતપુર કેનાલમાં ઝંપલાવનાર પિતા-પુત્રની શોધખોળ કરી છે. કેનાલના સાયફનમાં મૃતદેહ ફસાયા હોવાની પુત્રના મૃતદેહના શોધખોળની ત્રણ દિવસની નિષ્ફળ થતાં તપાસ એક દિવસ લંબાવી દેવામાં આવી હતી. મહેશભાઈ દાદરેચા (ઠાકોર)એ પોતાના 09 […]

Translate »