ધ્રાંગધ્રાઃ ત્રણ દિવસથી મૃતદેહ ન મળતા આખરે NDRF એ ચોથા દિવસે શરૂ કરી શોધખોળ
ધ્રાંગધ્રાઃ ધ્રાંગધ્રાના જસમતપુર ગામમાંથી પસાર થતી કેનાલમાં છલાંગ લગાવનાર પિતા-પુત્રના મૃતદેહની ચોથા દિવસે પણ શોધખોળ કરવામાં આવી હતી. ચોથા દિવસે એનડીઆરએફની ટીમે કમાન ધ્રાંગધ્રાના જસમતપુર કેનાલમાં ઝંપલાવનાર પિતા-પુત્રની શોધખોળ કરી છે. કેનાલના સાયફનમાં મૃતદેહ ફસાયા હોવાની પુત્રના મૃતદેહના શોધખોળની ત્રણ દિવસની નિષ્ફળ થતાં તપાસ એક દિવસ લંબાવી દેવામાં આવી હતી. મહેશભાઈ દાદરેચા (ઠાકોર)એ પોતાના 09 […]
