સુરેન્દ્રનગર ગુજરાતનો લલકાર મહાનગરનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Surendranagar News: સબ જેલમાં કેદીએ શેમ્પૂ પીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો

  • January 16, 2026
  • 0 Comments

સુરેન્દ્રનગરમાં જેલ તંત્ર ફરી ચર્ચામાં આવ્યું છે. શહેરની સબ જેલમાં એક કેદીએ આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. જેલમાં બંધ એક આરોપીએ સારવાર માટે બહારની હોસ્પિટલમા લઈ જવા માટે જેલ સંત્રીને દબાણ કર્યું હતું. જેથી જેલ સંત્રીએ સુબેદારને જાણ કરવાનું કહેતા જ કેદી ઉશ્કેરાયો હતો. તેણે શેમ્પૂ પીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. […]

સુરેન્દ્રનગર ગુજરાતનો લલકાર મહાનગરનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Surendranagar: SP પ્રેમસુખ ડેલુએ 633 બુટલેગરોની યાદી જાહેર કરી, જિલ્લાની પોલીસને રેડ કરવાના આદેશ આપ્યા

  • January 13, 2026
  • 0 Comments

ગુજરાતમાં દારૂબંધી અને ડ્રગ્સની હેરાફેરી વચ્ચે રાજકારણમાં ગરમી વ્યાપી ગઈ છે. જિજ્ઞેશ મેવાણીએ પોલીસના પટ્ટા ઉતારવાની વાત કરી ત્યારબાદ જાણે દારૂના વેપાર સામે તવાઈ બોલાવાઈ છે. રાજ્યમાં સુરેન્દ્રનગર જિલ્લામાં જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુએ પ્રથમ વખત 633 બુટલેગરોની યાદી પ્રસિદ્ધ કરી છે. જિલ્લાના 10 જેટલા પોલીસ મથક હેઠળ પ્રોહિબિશનની પ્રવૃત્તિઓને ડામવા માટે બુટલેગરોના નામ અને […]

surendranagar drug bust 18 crore marijuana seized સુરેન્દ્રનગર ટ્રેંડિગ ન્યૂઝ

Surendranagar Crime: સાયલાના કસવાડી ગામે 18 કરોડની કિંમતના ગાંજાનું વાવેતર કરતા બે ઝડપાયા

  • January 2, 2026
  • 0 Comments

સુરેન્દ્રનગરઃ સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના કસવાડી ગામેથી ગાંજાની ખેતી કરતા બે શખ્સો પકડાયા છે. સ્થાનિક પોલીસ અને SOG પોલીસ એ બાતમીના આધારે બે ખેતરમાંથી અંદાજે 3500 કિલો લીલા ગાજો તથા રૂ. 18 કરોડનાં મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. સાયલા તાલુકામાં છેવાડાના વિસ્તારોમાં ગાંજાનું વાવેતર કરતા શખ્સો ઝડપાયા છે. સુરેન્દ્રનગર SOG પોલીસને મળેલી બાતમીના આધારે કસવાળી […]

Surendranagar Accident સુરેન્દ્રનગર મહાનગરનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Surendranagar Accident: નોકરી શરૂ ન થઈ એ પહેલાં જિંદગી પૂરી થઈ ગઈ, અકસ્માતમાં 3 યુવકોનાં મોત

  • December 11, 2025
  • 0 Comments

પાટડી-સુરેન્દ્રનગરઃ સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી પાસે નાનીયાણી ગામે જીવલેણ અકસ્માતમાં બે સગા ભાઈઓનું મૃત્યું થયું છે. આ બંન્ને ભાઈઓ બાઈક પર જઈ રહ્યા હતા એ સમયે આ અકસ્માત થયો હતો. અકસ્માત કરીને વાહન ચાલક ફરાર થઈ ગયો હતો. આ ઘટનામાં ત્રણ વ્યક્તિઓના મોત નીપજ્યા છે. પાટડી તાલુકાના એરવાડા ગામે સંજય ઠાકોર નામનો યુવક બેચરાજીમાં આવેલી કંપનીમાં […]

Translate »