Surendranagar Crime: સાયલાના કસવાડી ગામે 18 કરોડની કિંમતના ગાંજાનું વાવેતર કરતા બે ઝડપાયા
સુરેન્દ્રનગરઃ સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના કસવાડી ગામેથી ગાંજાની ખેતી કરતા બે શખ્સો પકડાયા છે. સ્થાનિક પોલીસ અને SOG પોલીસ એ બાતમીના આધારે બે ખેતરમાંથી અંદાજે 3500 કિલો લીલા ગાજો તથા રૂ. 18 કરોડનાં મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. સાયલા તાલુકામાં છેવાડાના વિસ્તારોમાં ગાંજાનું વાવેતર કરતા શખ્સો ઝડપાયા છે. સુરેન્દ્રનગર SOG પોલીસને મળેલી બાતમીના આધારે કસવાળી […]
