Surendranagar News: ધ્રાંગધ્રા હાઈવે પર માલ વાહક ટેમ્પો અને રીક્ષા વચ્ચે અકસ્માત, પતિ અને પત્નીનું મોત
ગુજરાતમાં અકસ્માતના બનાવો વધુ પ્રમાણમાં સામે આવી રહ્યાં છે. ત્યારે સુરેન્દ્રનગરમાં ધ્રાંગધ્રા હાઈવે પર બે વાહનો વચ્ચે અકસ્માત સર્જાતા બે લોકોના મોત નિપજ્યાં હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે. પોલીસે આ અકસ્માતને લઈને વધુ તપાસ હાથ ધરી છે. બંને મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા છે. માલ વાહક ટેમ્પો અને રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો સુરેન્દ્રનગરમાં ધ્રાંગધ્રા […]
