Christmas Holiday: શિમલાથી ગોવા સુધીના ધાર્મિક-ટુરિસ્ટ પ્લેસ હાઉસફૂલ, ન્યૂયર માટે ખાસ પાર્ટીઓ
નવી દિલ્હીઃ વર્ષ 2025 પૂર્ણ થવામાં છે અને નવા વર્ષને વધાવવા માટે યુવાધન તૈયાર છે. એવામાં એક વર્ગ ક્રિસમસની (Christmas Holiday) રજામાં ફરવાનું પ્લાનિંગ કરતા હોય છે. નવા વર્ષની ઉજવણી કોઈ ડેસ્ટિનેશન પર જઈને કરે છે.જે માટે એડવાન્સ બુકિંગ કરાવવામાં આવે છે. ડિસેમ્બર મહિનો આમ પણ ટ્રાવેલિંગ મંથ તરીકે ઓળખાય છે. દિવાળીના તહેવારોની રજા કરતા […]
