Business: સોનાની આયાતથી અર્થતંત્રને નુકસાન, હજુ ભાવ વધવાના એંધાણ
નવી મુંબઈઃ આંતરરાષ્ટ્રીય બજારમાં અને સ્થાનિક બજારમાં સોનાના ભાવ ફરી એકવાર ટોચની સપાટીએ છે. જેની સીધી અસર લગ્ન સીઝન પર પડી છે. જે પરિવારમાં લગ્ન છે અને સોનું ખરીદવાનું વિચારી રહ્યા છે એમનું બજેટ આ વર્ષે ખોરવાયું છે. માર્કેટમાં થતી મોટી ઉથલપાથલને કારણે સોનાના ભાવમાં વધ-ઘટ સામે આવી છે. ભારતની મધ્યસ્થ બેંક આરબીઆઈ, ચીન, યુરોપ […]
