Weather Forecast: આવતીકાલે ઉત્તરાયણના દિવસે કેવો રહેશે પવન, જાણો શું કહે છે હવામાન નિષ્ણાંતો?
ગુજરાતમાં ઠંડીનો ચમકારો યથાવત છે. શિયાળો બરાબર જામી રહ્યો છે. ત્યારે રાજ્યમાં ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ઠંડીની અસરમાં વધારો અનુભવાયો છે. લઘુત્તમ તાપમાનમાં ખાસો ઘટાડો નોંધાયો છે. કચ્છના નલિયામાં તાપમાનનો પારે માત્ર 06 ડિગ્રી સુધી પહોંચી ગયો છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં ઠંડીમાં વધારો થવાની આગાહી કરી છે. હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંતો દ્વારા […]

