Vadodara Bomb Threat: ક્લેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી મળી, 1 વાગ્યા સુધીમાં ખાલી કરાવી દેજો
વડોદરાઃ અમદાવાદની આઠ જેટલી સ્કૂલને ધમકી ભર્યો ઈ મેઈલ મળ્યા બાદ હવે વડોદરાની ક્લેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઈમેઈલ મળ્યો છે. જે ધમકીભર્યા મેઈલમાં સ્પષ્ટ કરાયું હતું કે, 1 વાગ્યા સુધીમાં કચેરી ખાલી કરી દેજો, અન્યથા બોંબથી ઉડાવી દઈશું. આ ધમકીના પગલે વડોદરા પોલીસે યુદ્ધના ધોરણે કચેરીની તપાસ કરી હતી. અકોટા પોલીસની ટીમ, SOG, […]
