Ahmedabad Flower Show: સાબરમતી નદીના કિનારો સોડમનો દરિયો, ફ્લાવર શૉ શરૂ
અમદાવાદઃ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત 14મા ઇન્ટરનેશનલ ફ્લાવર શૉનું સાબરમતી નદીના કિનારે ઈવેન્ટ પાસે આયોજન કરવામાં આવ્યું છે. વર્ષે ભારતની સમૃદ્ધ , વૈવિધ્યસભર અને ગૌરવસભર સંસ્કૃતિને રજૂ કરતો એક અનોખો અને ભવ્ય ઉત્સવ બનવા જઈ રહ્યો છે. “ભારત એક ગાથા’ થીમ હેઠળ આયોજિત આ ફલાવર શો (Ahmedabad Flower Show) પહેલી જાન્યુઆરી 2026 થી 22 […]
