Kachchh News: ભુજમાં લોકો પીવે છે ફિલ્ટર કર્યા વિનાનું પાણી, નગરપાલિકાનો ફિલ્ટર પ્લાન્ટ ઘણા સમયથી બંધ હાલતમાં
સમગ્ર રાજ્યમાં પાણી જન્ય રોગચાળાના કેસો વધી રહ્યા છે. તેવામાં ભુજ નગરપાલિકાનો પાણીનો ફિલ્ટર પ્લાન્ટ ઘણા સમયથી બંધ હાલતમાં છે. પરિણામે ભુજ વાસીઓને ફિલ્ટર કર્યા વગરનું પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે.ભુજ તાલુકાના કુકમા નજીક આવેલા પાલિકાના પાણીના સમ્પ પર લગાડવામાં આવેલો ફિલ્ટર પ્લાન્ટ બંધ હાલતમાં છે. નર્મદાનું આવતું પાણી ડાઈરેક્ટર આ પ્લાન્ટમાં ઠાલવવામાં આવે […]
