Weather Report: બુધવારથી પાંચ દિવસ ઠંડી ધ્રુજાવશે, પવનનું જોર હજુ વધશે
નવી દિલ્હીઃ ડિસેમ્બર મહિનામાં ઠંડીનો ચમકારો સતત વધી રહ્યો છે. ઉત્તર ભારતથી આવતા ઠંડા પવનોને કારણે સવાર અને રાત્રિના સમયે તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. માત્ર દિલ્હી જ નહીં, સમગ્ર ઉત્તર ભારતના મહાનગર અને પશ્ચિમના રાજ્યના મહાનગરમાં દિવસ કરતા રાત વધારે ઠંડી અનુભવાઈ રહી છે. યાળાની આ ઋતુમાં અત્યારે લોકોએ માત્ર ઠંડી જ […]
