Gujarat Weather: હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી ખેડૂતો માટે આગાહી
અમદાવાદઃ ગુજરાતમાં હાલમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. વહેલી સવારે ઠંડી અને બપોરે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ઠંડીને લઈને આગાહી કરી છે. તેમણે 12મી ફેબ્રુઆરી સુધી કડકડતી ઠંડી પડવાની આગાહી કરી છે. રાજ્યમાં લઘુતમ તાપમાનમાં પણ મોટો ઘટાડો થવાની આગાહી કરી છે. તેમની આગાહી પ્રમાણે ખેતીને પણ અસર […]
