EPFO Account: ATM માંથી ઉપાડી શકાશે PFના પૈસા, લિંકઅપ માટેની પ્રક્રિયા શરૂ
નવી દિલ્હી: દેશના લાખો પીએફ ધારકો માટે (EPFO Account) મહત્વના સમાચાર સામે આવ્યા છે. આ અંગે કેન્દ્રીય શ્રમ રોજગાર મંત્રી ડો.મનસુખ માંડવિયાએ પીએફ ઉપાડ પ્રક્રિયાને સરળ બનાવવા અંગે વાત કરી છે. આગામી માર્ચ માસ સુધી પીએફને યુપીઆઈ સાથે લિંક કરવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.જેનો સીધો લાભ લાખો પીએફ ધારકોને થવાનો છે. કર્મચારી આ પીએફની […]
