UNESCO-દિવાળી અમૂર્ત ધરોહર જાહેર, પ્રકાશનું પર્વ હવે વૈશ્વિક બન્યુંઃ મોદી
નવી દિલ્હીઃ દિવાળીનું પર્વ ભારતીય સંસ્કૃતિનો મહત્ત્વનો એકભાગ છે.દિવાળી સમગ્ર દેશમાં ધામધૂમથી મનાવવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્રની સંસ્થા યુનેસ્કોએ પોતાની અમૃત સાંસ્કૃતિક વિરાસતની યાદીમાં દિવાળી પર્વને સ્થાન આપ્યું છે. દિલ્લીના લાલ કિસ્સામાં યુનેસ્કોની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન યુનેસ્કોએ દિવાળીને ઈન્ટેજિબલ કલ્ચર હેરિટેજ (ICH)ની યાદીમાં સામિલ કરવાનો નિર્ણય લીધો છે. જે દરેક […]
